ભૂમિ પેડનેકર ઈશાન ખટ્ટર સાથે વેબ સિરીઝ 'ધ રોયલ્સ' સાથે ઓટીટીમાં ડેબ્યૂ કરશે
ભૂમિ પેડનેકર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
ભૂમિ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં ભૂમિ પેડનેકરે તેનો લેટેસ્ટ લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે
આ તસવીરો માં ભૂમિ બ્રાઉન પેન્ટ અને સ્ટાઇલિશ ક્રોપ ટોપ સાથે જેકેટમાં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે ભૂમિએ સ્ટાઇલિશ મોર્ડન જ્વેલરી પણ પહેરી છે.
મેટ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને અસ્તવ્યસ્ત રાખ્યા છે.
ભૂમિ નો આ સ્ટાઈલિશ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More