સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 

સાક્ષી તેના બોલ્ડ લુક થી ચાહકો ને ઘાયલ કરતી રહે છે.  

સાક્ષી મલિકને ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ના ગીત ' બમ ડિગી ડિગી' થી ખ્યાતિ મળી. 

સાક્ષી એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં સાક્ષી રેડ બ્રેલેટ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.  

આ આઉટફિટ સાથે સાક્ષી એ રેડ જેકેટ પણ કેરી કર્યું છે.  

આ દરમિયાન સાક્ષી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

સાક્ષી ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow