ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રી મોનાલિસા ઘણા સમય પહેલા ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી છે 

મોનાલિસાએ ખૂબ જ ઓછા સમયમાં તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે

મોનાલીસા તેના બોલ્ડ એક્ટ ને  લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે 

તાજેતર માં મોનાલીસા એ તેના લેટેસ્ટ ફોટો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારી દીધું છે. 

આ તસવીરો માં મોનાલીસા ફ્લોરલ બ્લુ મોનોકીની માં જોવા મળી રહી છે. 

ગરમી થી બચવા મોનાલિસા એ માથા પર મોટી ટોપી પણ પહેરી છે. 

મોનાલીસા એ પુલ કિનારે તેની આ તસવીરો ખેંચાવી છે. 

આ દરમિયાન મોનાલીસા એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow