ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દી શરૂ કરનારી અનુષ્કા સેન હવે એક મોટું નામ બની ગઈ છે

સ્ટાઇલિશ લુક્સ માટે જાણીતી અનુષ્કા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે 

કાળા વન સાઈડ ઓફ શોલ્ડર લાંબા ડ્રેસમાં અનુષ્કા ખૂબ જ ગ્લેમરસ અને અદભુત લાગી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

અનુષ્કા એ આ દરમિયાન તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

અનુષ્કાના ફોટા શેર કર્યા પછી, થોડા કલાકોમાં જ તેને 2 લાખ 47 હજારથી વધુ લાઈક્સ મળી ગયા છે 

અનુષ્કા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

ચાહકો ને અનુષ્કા નો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow