ક્રિસ્ટલ ડિસુઝા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
ક્રિસ્ટલ ડિસૂઝા શો 'એક હજારો મેં મેરી બેહના હૈ'ના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
ક્રિસ્ટલ ડિસૂઝા શો 'એક હજારો મેં મેરી બેહના હૈ'ના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે
તાજેતર માં ક્રિસ્ટલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ક્રિસ્ટલ કાળા રંગ ના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે.
સિલ્વર જવેલરી સાથે ક્રિસ્ટલ ને તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે ક્રિસ્ટલ એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More