સોનમ કપૂર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
અભિનય ઉપરાંત સોનમ તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
સોનમ ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
સોનમે તાજેતર માં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ તસવીરો માં સોનમ બ્લેક આઉટફિટ માં જોવા મળી રહી છે.
ડાર્ક મેકઅપ સાથે સોનમે તેના વાળ ને બન માં બાંધ્યા છે.
હાઈ હિલ અને સફેદ પર્સ સાથે સોનમે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન સોનમે કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More