શેફાલી જરીવાલા તેના સોન્ગ કાંટા લગા થી ફેમસ થઇ હતી 

શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

તાજેતર માં શેફાલી એ એક ડિઝાઈનર માટે રેમ્પ વોક કર્યું હતું  

શેફાલી જરીવાલાએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આ તસવીરો માં શેફાલી રેડ થાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે.  

હાઈ હિલ સાથે શેફાલી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લેમ મેકઅપ સાથે શેફાલી એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

શેફાલી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow