વામિકા ગબ્બી બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

વામિકા ગબ્બી બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

વામિકા સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.  

તાજેતર માં વામિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં વામિકા બ્લેક શિમરી ગાઉન માં જોવા મળી રહી છે. 

આ ગાઉન સાથે વામિકા એ માથા પર નેટ ની પીંછા વાળી ઓઢણી કેરી કરી છે. 

વામિકાનો લુક થોડો બોલ્ડ હોવા છતાં, લોકોને તેની સ્ટાઇલ ખૂબ પસંદ આવી છે.

વામિકા ના આ લુક પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow