Salman Khan: સલમાન ખાન નો ટ્રોલર્સ ને મુંહતોડ જવાબ, સેલેબ્સ એ પણ આપી ભાઈજાન ની પોસ્ટ પર પ્રતિક્રિયા

Salman Khan: સલમાન ખાન ને તાજેતર માં તેની ફિલ્મ સિકંદર ને લઈને ટ્રોલ કરવામાં આવ્યો હતો હવે સલમાન ખાને તેની એક પોસ્ટ દ્વારા તે ટ્રોલર્સ ની બોલતી બંધ કરી છે.

by Zalak Parikh
Salman Khan Responds to Trolls with New Pictures

News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ લોકો ને ખાસ પસંદ નથી આવી રહી સલમાન ખાન હાલમાં તેની ફિલ્મ ‘સિકંદર’ માટે ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની પરફોર્મન્સ અને ફિટનેસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ટ્રોલિંગનો જવાબ આપવા માટે સલમાન ખાને તેના જિમ વર્કઆઉટ ની તસવીરો શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો: Riddhima Kapoor: રીધ્ધીમા કપૂર કરવા જઈ રહી છે બોલિવૂડ ડેબ્યુ, આ અભિનેતા સાથે પડદા પર રોમાન્સ કરતી જોવા મળશે રણબીર કપૂર ની બહેન

સલમાન ખાનની ફિટનેસ પર ટ્રોલિંગ

સિકંદર બાદ સોશિયલ મીડિયા પર સલમાન ખાનને ફિલ્મો ન બનાવવાની સલાહ આપવામાં આવી હતી. આ ટ્રોલિંગનો જવાબ આપવા માટે સલમાને તેની મજબૂત બોડી દર્શાવતી તસવીરો શેર કરી છે, જેને ફેન્સ દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)


સલમાનની આ તસવીરો પર રણવીર સિંહ અને વરુણ ધવન સહિત અનેક સેલિબ્રિટીઝે ફાયર ઇમોજી સાથે રિએક્શન આપ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More