પૂનમ પાંડે તેની બોલ્ડ સ્ટાઇલ અને ગ્લેમરસ લુક્સ માટે પ્રખ્યાત છે. 

પૂનમ પાંડે ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે 

પૂનમ પાંડે એ તાજેતર માં તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જે વાયરલ થઇ રહ્યું છે. 

આ તસવીરો માં પૂનમ પાંડે એનિમલ પ્રિન્ટ મોનોકીની માં જોવા મળી રહી છે.  

હાઈ હિલ સાથે પૂનમ પાંડે એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે પૂનમે તેના વાળ ને અસ્તવ્યસ્ત ખુલ્લા રાખ્યા છે.  

જંગલ માં ઉભા રહી ને પૂનમે કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા હતા. 

પૂનમ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow