રાશા થડાની બોલિવૂડ ની મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન ની દીકરી છે.
રાશા થડાની એ ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.
આ ફિલ્મ માં તે અજય દેવગણ ના ભત્રીજા અમન દેવગણ સાથે જોવા મળી હતી.
રાશા થડાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
રાશા થડાની એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશા થડાની રેડ ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે.
હાઈ હિલ સાથે રાશા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
રાશા થડાની એ તેના મિત્રો સાથે ઘણા પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More