Kesari Chapter 2: જો તમે પણ કેસરી 2 જોવાનું વિચારી રહ્યા હોવ તો અક્ષય કુમાર ની આ વાત યાદ રાખજો

Kesari Chapter 2: 'કેસરી ચેપ્ટર 2' આજે રિલીઝ થઇ રહી છે. આ માટે અક્ષય કુમારે તેના ફેન્સ ને એક ખાસ અપીલ કરી છે.

by Zalak Parikh
Akshay Kumar Appeals to Fans Before Watching Kesari Chapter 2

News Continuous Bureau | Mumbai

Kesari Chapter 2: અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે અભિનીત ‘કેસરી ચેપ્ટર 2’ આજે 18 એપ્રિલે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ જલિયાણવાલા બાગ હત્યાકાંડના સત્યને ઉજાગર કરે છે. હવે અક્ષય કુમારે ફિલ્મ ની સ્ક્રીનિંગ દરમિયાન તેના ચાહકો ને આ ફિલ્મ ને લઈને ખાસ અપીલ કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં તુલસી વિરાણી ના પાત્ર માં જોવા મળશે સ્મૃતિ ઈરાની? અભિનત્રી એ આપ્યો આવો જવાબ

અક્ષય કુમારની ખાસ અપીલ

કેસરી 2 ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન અક્ષય કુમાર એ  ફેન્સને અપીલ કરી કે તેઓ ફિલ્મના પ્રથમ 10 મિનિટ ચૂકે નહીં. આ 10 મિનિટ ફિલ્મ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.


કેસરી 2 માં અક્ષય કુમાર સી. શંકરન નાયરનું પાત્ર ભજવે છે, જેમણે જલિયાણવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારને કોર્ટમાં પડકાર્યો હતો. આર. માધવન ખલનાયક અને અનન્યા પાંડે મુખ્ય પાત્રમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More