કેસરી 2 ની સ્ક્રીનિંગ માં અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પહોંચ્યો હતો.
આ સ્ક્રીનિંગ માં અનન્યા પાંડે પર્પલ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી હતી.
આ સ્ક્રીનિંગ માં આર માધવન ઓલ બ્લેક લુક માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો હતો
આ ઇવેન્ટ માં સુહાના ખાન પોતાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા ને સપોર્ટ કરવા પહોંચી હતી.
આ દરમિયાન ઉર્મિલા માટોંડકર ઓલ વ્હાઇટ લુક માં જોવા મળી હતી.
કાજોલ આ ઇવેન્ટ માં એકદમ સિમ્પલ સલવાર માં જોવા મળી હતી.
દીકરી અનન્યા ને સપોર્ટ કરવા ચંકી પાંડે પણ આ સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી.
આ દરમિયાન ટાઇગર શ્રોફ પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More