અવનિત કૌર ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
અવનીત એ બાળ કલાકાર થી તેના અભિનય કરિયર ની શરૂઆત કરી હતી.
અવનીત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.
તાજેતર માં અવનીતે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરો આ અવનીત વ્હાઇટ ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે.
અવનીત હાથમાં એક હેન્ડબેગ પકડીને જોવા મળે છે, જે હાથથી બનાવેલી દેખાય છે.
શેર કરાયેલી તસવીરોમાં અભિનેત્રી હસતી અને ખુશ જોવા મળે છે.
અવનીત કૌર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More