ભૂમિ પેડણેકર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
ભૂમિ તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ભૂમિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં ભૂમિ રેડ એન્ડ બ્લેક લુક માં જોવા મળી રહી છે
બ્લેક હાઈ હિલ સાથે ભૂમિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
ભૂમિ છેલ્લે ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળી હતી.
ભૂમિ ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More