અનન્યા પાંડે હાલ તેની ફિલ્મ કેસરી 2 ને લઈને ચર્ચામાં છે.
તાજેતર માં અનન્યા કેસરી 2 ના સ્ક્રીનિંગ માં પહોંચી હતી જેમાં તેને પર્પલ સાડી પહેરી હતી.
અનન્યા એ તેના આ લુક ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં અનન્યા પર્પલ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી સાથે અનન્યા એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે.
લાંબી ઇયરિંગ સાથે અનન્યા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
અનન્યા નો આ દેસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More