પ્રિયંકા ચહર ચૌધરી ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

પ્રિયંકા તેના અંગત જીવન ને લઈને પણ ચર્ચામાં છે 

તાજેતર માં પ્રિયંકા એ બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં ભાગ લીધો હતો.  

પ્રિયંકા એ તેના લેટેસ્ટ લુક ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે 

આ તસવીરો આ પ્રિયંકા ઑફ શોલ્ડર ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

આ રિવીલિંગ ડ્રેસ સાથે પ્રિયંકા એ કોઈ એક્સેસરીઝ પહેરી નહોતી. 

ડાર્ક મેકઅપ સાથે પ્રિયંકા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા. 

પ્રિયંકા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow