મલાઈકા અરોરા 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
મલાઈકા તેના ડાન્સ નંબર અને તેની ફિટનેસ માટે જાણીતી છે
તાજેતર માં મલાઈકા એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેનો લુક વાયરલ થઇ રહ્યો છે.
આ ઇવેન્ટ માટે મલાઈકા એ વાઈન રંગ નો ડ્રેસ પસંદ કર્યો હતો
મલાઈકા ના આ ડ્રેસ માં ઉપરનો ભાગ ફ્લોરલ હતો અને નીચેનો ભાગ સ્કર્ટ જેવો હતો.
ડાયમંડ ઇયરિંગ સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લેમ મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને બન માં બાંધ્યા હતા.
51 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More