નુસરત ભરૂચા આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'છોરી 2' ને કારણે સમાચારમાં છે. 

આ ફિલ્મને લોકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે 

નુસરત તેના અભિનય ઉપરાંત તેની ફેશન માટે પણ ચર્ચામાં રહે છે. 

નુસરત અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  

તાજેતર માં નુસરત એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નુસરત યલો આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

નુસરતે તેનું ફોટોશૂટ આઉટડોર કરાવ્યું છે. જે વાયરલ થઇ રહ્યું છે. 

નુસરત ની આ તસવીરો માં તેની સાદગી જોઈ ચાહકો તેના દીવાના થઇ રહ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow