ઉર્મિલા માતોંડકર 90 ના દાયકા ની સફળ અને બોલ્ડ અભિનેત્રી છે. 

51 વર્ષ ની ઉંમરે પણ ઉર્મિલા એકદમ ફિટ છે ને આજ ની અભિનેત્રીઓ ને ટક્કર આપે છે. 

ઉર્મિલા ફિલ્મો માં ભલે સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

ઉર્મિલા તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

ઉર્મિલા એ થોડા દિવસો પહેલા તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી.  

આ તસવીરો માં ઉર્મિલા કલરફુલ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

હાઈ હિલ સાથે ઉર્મિલા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ઉર્મિલા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow