દિશા પટની બોલિવૂડ ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. 

દિશા તેના બોલ્ડ અવતાર ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 

દિશા અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં દિશા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં દિશા યલો શોર્ટ ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. 

બ્લેક હાઈ હિલ સાથે દિશા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

દિશા એ તેનું લેટેસ્ટ ફોટોશૂટ પાર્કિંગ એરિયા માં કરાવ્યું છે. 

દિશા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow