ભૂમિ પેડણેકર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ ને લઈને પણ ચર્ચા માં રહે છે.
ભૂમિ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
ભૂમિ પેડણેકરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ લેટેસ્ટ લુકમાં, ભૂમિ ઓફ-શોલ્ડર સિલ્ક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
ગાળા માં નેકલેસ સાથે ભૂમિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને સ્ટ્રેટ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
ભૂમિએ આ લુકને કેપ્શન આપ્યું, 'ક્વીન એનર્જી... ધ રોયલ્સ'.
ભૂમિ ટૂંક સમયમાં વેબ સિરીઝ 'ધ રોયલ્સ'માં જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More