રકૂલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
રકૂલ તેની ફેશન સેન્સ ને કારણે પણ લોકો માં લોકપ્રિય છે.
રકૂલ પ્રીત સિંહ છેલ્લે ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળી હતી.
રકૂલ ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મ 'દે દે પ્યાર દે 2' માં જોવા મળશે.
રકૂલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રકૂલ ઓલ બ્લેક લુક માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
સીડી પર ઉભા રહી ને રકૂલ એ ઘણા પોઝ આપ્યા હતા.
રકૂલ નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More