મેટ ગાલા 2025માં કિયારા અડવાણી નો લુક ખૂબ ચર્ચામાં રહ્યો. 

કિયારાએ પોતાના પ્રથમ મેટ ગાલા દરમિયાન પ્રેગ્નન્સી સાથે હાજરી આપી હતી.

કિયારાનો આ ગાઉન ફેમસ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો  

કિયારા ના આ આઉટફિટ ને નામ 'Bravehearts' નું નામ આપવામાં આવ્યું હતું.

ગાઉનમાં સોનાની પ્લેટ, ઘુંઘરૂ અને ક્રિસ્ટલ્સથી શણગાર કરવામાં આવ્યો હતો

સૌથી ખાસ વાત એ હતી કે તેમાં બે દિલ બનાવવામાં આવ્યા હતા 

આ દિલ એક માતાનું અને બીજું બાળકનું હતું – જેને નાળથી જોડવામાં આવ્યા હતા.

કિયારાએ નાળ જેવી નાની ડિટેઇલિંગને ખૂબ પસંદગી આપી અને કહ્યું કે તે ખૂબ જ સ્પેશિયલ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow