ઋષિકેશમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ અને ક્લિફ ડાઇવિંગનો આનંદ માણી શકાય છે 

ગોવામાં સ્કુબા ડાઇવિંગ,જેટ સ્કીઇંગ, પેરાસેલિંગ અને વોટર સ્કીઇંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ જરૂર લો 

હિમાચલ પ્રદેશમાં બીર બિલિંગ એક સ્થળ છે જે તેના પેરાગ્લાઈડિંગ માટે  પ્રખ્યાત છે

જો તમને પણ સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ નો શોખ હોય તો તેના માટે ઔલી સ્થળ શ્રેષ્ઠ છે.

લદ્દાખ ટ્રેકિંગ અને માઉન્ટેન બાઇકિંગ માટે યોગ્ય માનવામાં આવે છે 

રેતીના ટેકરા પર ચાલવા અને રણમાં ઊંટ સફારી જેવા રોમાંચક અનુભવો માટે એકવાર જેસલમેર જરૂર જાઓ 

મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંનું એક, લોનાવાલા હોટ એર બલૂન સવારી માટે પ્રખ્યાત છે.

કિયારાએ નાળ જેવી નાની ડિટેઇલિંગને ખૂબ પસંદગી આપી અને કહ્યું કે તે ખૂબ જ સ્પેશિયલ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow