Doha Diamond League 2025: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, જેવલિન કરિયરમાં પહેલી વખત ફેંક્યો 90 મીટર દૂર સુધી ભાલો; જીત્યું મેડલ..

Doha Diamond League 2025: નીરજે તેના બીજા પ્રયાસમાં ફાઉલ કર્યો હતો, પરંતુ તેના ત્રીજા પ્રયાસમાં તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને ઇતિહાસ રચ્યો

by kalpana Verat
Doha Diamond League 2025 Neeraj Chopra joins 90m club in style

News Continuous Bureau | Mumbai

Doha Diamond League 2025:

    • ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે. 

    • નીરજે પોતાના કરિયરમાં પહેલીવાર 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો છે. પરંતુ ઇતિહાસ રચવા છતાં, નીરજે સ્પર્ધા બીજા સ્થાને પૂર્ણ કરી.

    • તેણે પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર ભાલા ફેંકીને ઇતિહાસ રચ્યો. નીરજના નામે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે.

    • નીરજે તેના બીજા પ્રયાસમાં ફાઉલ કર્યો હતો, પરંતુ તેના ત્રીજા પ્રયાસમાં તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને ઇતિહાસ રચ્યો. 

    • ભાલા ફેંકવાના ઇતિહાસમાં તે 90 મીટરથી વધુ ભાલા ફેંકનાર પ્રથમ ભારતીય છે. તે 90 મીટરથી વધુનું અંતર કાપનાર 25મો અને પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

આ સમાચાર પણ વાંચો : India Pakistan Tension : ભૂજ એરબેઝ પરથી રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર,કહ્યું ‘લોકોને જેટલો સમય નાસ્તો કરવામાં લાગે છે, એટલામાં તમે દુશ્મનોને…’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More