Shilpa Shirodkar: મનોરંજન ઇન્ડસ્ટ્રી માં કોરોના નો પગપેસારો, શિલ્પા શિરોડકર આવી કોવીડ પોઝિટિવ, જાણો કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

Shilpa Shirodkar: ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ આવી છે.અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.

by Zalak Parikh
Shilpa Shirodkar Tests Positive for COVID-19 Shares Health Update on Social Media

News Continuous Bureau | Mumbai

Shilpa Shirodkar:‘બિગ બોસ’   ફેમ અને જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડક કોરોના પોઝિટિવ આવી ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ માહિતી આપી છે.અભિનેત્રી ની આ પોસ્ટ બાદ તેના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે.

આ સમાચાર પણ વાંચો: Sanam Teri Kasam 2: સનમ તેરી કસમ 2 માંથી કપાયું પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન નું પત્તુ, હર્ષવર્ધન રાણે સાથે જામશે આ બોલિવૂડ અભિનેત્રી ની જોડી!

શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

શિલ્પા શિરોડકરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે, “નમસ્તે મિત્રો! મારો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે બધા સુરક્ષિત રહો અને માસ્ક (Mask) પહેરો.”


શિલ્પાની પોસ્ટ પર બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા એ કમેન્ટ કરી લખ્યું, “હે ભગવાન!!! પોતાનું ધ્યાન રાખો શિલ્પા… જલદી તંદુરસ્ત થાઓ.” શિલ્પાએ જવાબમાં લખ્યું, “થેંક્યુ સોનાક્ષી. તમે પણ તમારું ધ્યાન રાખો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More