પાંચ વર્ષ પછી આ વર્ષે 30 જૂનથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે
કૈલાશ માનસરોવર યાત્રા માટે તમારે દિલ્હી અને ગુંજીમાં મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહેશે.
આ યાત્રા માં કુલ ૫૦-૫૦ લોકોની કુલ પાંચ ટીમો હશે.
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત લિપુલેખ પાસને યાત્રાના રૂટ માટે પસંદ કરવામાં આવ્યો છે.
પહેલી ટીમ ૧૦ જુલાઈએ લિપુલેખ પાસ દ્વારા ચીનમાં પ્રવેશ કરશે.
યાત્રા માટે છેલ્લી ટિમ 22 ઓગસ્ટે ચીનથી ભારત માટે રવાના થશે.
કૈલાશ માનસરોવર માટે દરેક ટીમ કુલ 22 દિવસની મુસાફરી કરશે
કૈલાશ માનસરોવર ની આ યાત્રામાં અઢીસો ભક્તો ભાગ લેશે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More