Junaid Khan Salman Khan Video: આમિર ખાન ના દીકરા ની અવગણના કરી આગળ નીકળ્યો સલમાન ખાન, જુનૈદ ખાન નું ઉતરી ગયું મોઢું, જુઓ વિડીયો

Junaid Khan Salman Khan Video: આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ‘સિતારે જમીં પર’ ની સ્ક્રીનિંગમાં સલમાન ખાન ને મળવા ગયો ત્યારે સુરક્ષાકર્મીએ તેને ઓળખ્યા વિના જ ધક્કો મારીને દૂર કરી દીધો

by Zalak Parikh
Junaid Khan Pushed Away by Salman Khan's Bodyguard at Film Screening

News Continuous Bureau | Mumbai 

Junaid Khan Salman Khan Video: મુંબઈમાં ‘સિતારે જમીં પર’  ફિલ્મના પ્રીમિયર દરમિયાન એક અનોખી ઘટના બની. સલમાન ખાન જ્યારે સ્ક્રીનિંગમાં પહોંચ્યો ત્યારે તેની સુરક્ષા ખૂબ જ કડક હતી. આમિર ખાન ના પુત્ર જુનૈદ ખાન સલમાન ન મળવા માટે આગળ વધ્યો, પણ સલમાન એ તેની અવગણના કરી અને તેના બોડીગાર્ડે તેને ઓળખ્યો નહીં અને ધક્કો મારીને સાઈડમાં કરી દીધો. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Karisma Kapoor: પૂર્વ પતિ સંજય કપૂર ના અંતિમસંસ્કાર માં પહોંચી કરિશ્મા કપૂર, આ રીતે બાળકો ને સંભાળતી જોવા મળી અભિનેત્રી

જુનૈદ ખાનને સલમાનની સુરક્ષાએ રોકી દીધા

જુનૈદ ખાન ખૂબ ઉત્સાહથી સલમાન ખાન  તરફ આગળ વધ્યો હતો, પણ સલમાનના બોડીગાર્ડે તેને ફેન સમજીને દૂર કરી દીધો. વીડિયોમાં જુનૈદનો ચહેરો ઉતરી ગયો હોવાનું સ્પષ્ટ દેખાય છે. લોકો આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


એક યુઝરે લખ્યું, “ભાઈજાન છે, બધાને દૂર રાખે છે.” બીજાએ લખ્યું, “કોણ છે આ જુનૈદ?” ત્રીજાએ લખ્યું, “આમિર ખાનનો પુત્ર છે, પણ સલમાનના બોડીગાર્ડે ઓળખ્યો નહીં.” જુનૈદ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More