મુંબઈ ની શાન ગણાતા ગેટવે ઓફ ઇન્ડિયા ની જોવા લોકો દૂર દૂર થી આવે છે
ગેટવે ઓફ ઇન્ડિયા ની ભારત નું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે.
ગેટવે ઓફ ઇન્ડિયા રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીના ભારતમાં આગમનની યાદમાં બનાવવામાં આવ્યું હતું.
ગેટવે ઓફ ઇન્ડિયા ને બનતા 10 વર્ષ નો સમય લાગ્યો હતો. તેનું બાંધકામ ૧૯૨૪ માં પૂર્ણ થયું.
ગેટવે ઓફ ઇન્ડિયા બેસાલ્ટ પથ્થરોથી બનેલું છે. તેની ઊંચાઈ લગભગ ૮૫ ફૂટ છે.
મજબૂત પથ્થરોથી બનેલું ગેટવે ઓફ ઇન્ડિયા ને મુંબઈની ઢાલ કહેવામાં આવે છે.
ગેટવે ઓફ ઈન્ડિયાની સુંદરતા ખરેખર રાત્રે દેખાય છે. તે સમયે, તેમાં ઘણા રંગોની લાઈટો લગાવવામાં આવે છે.
જો તમે પણ મુંબઈ ફરવા જાઓ તો ગેટવે ઓફ ઇન્ડિયા ની મુલાકાત જરૂર લેજો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More