ટીના દત્તા ને ઉતરન માં ઈચ્છા નું પાત્ર ભજવી ને લોકપ્રિયતા મળી હતી.  

ટીના દત્તા ટીવી નો જાણીતો ચહેરો છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

ટીના એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં ટીના દત્તા બ્લેક કટપીસ સ્ટાઇલિશ ગાઉન માં જોવા મળી રહી છે. 

આ સ્ટાઇલિશ લુક સાથે, ટીનાએ એક ખાસ કવિતા પણ લખી છે

ટીનાએ આ લુક સાથે ઇમેન્યુઅલ જ્યોર્જ સેફાઇની એક ખાસ કવિતા શેર કરી છે

આ લુક સાથે ટીનાએ લખ્યું, 'કાળો ડ્રેસ - મેં તને કાળા ડ્રેસમાં અને તારી મીઠી કુંવારી સુંદરતામાં જોયો...'

ટીનાના ચાહકોને તેનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow