Son of Sardaar 2: અજય દેવગનની દીકરી નિસા દેવગનનો ‘સન ઓફ સરદાર 2’ ડાન્સ વાયરલ, ઓરી સાથે મજેદાર અંદાજમાં કર્યું રિક્રિએશન

Son of Sardaar 2: 'સન ઓફ સરદાર 2' નું'પહેલા તું' ગીતના ફિંગર સ્ટેપને નિસાએ ઓરી સાથે રિલમાં રિક્રિએટ કર્યું છે જે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

by Zalak Parikh
Nysa Devgn Recreates Ajay Devgn Viral Dance Step from Son of Sardaar 2

News Continuous Bureau | Mumbai

Son of Sardaar 2: અજય દેવગન અને મૃણાલ ઠાકુર ના ગીત ‘પહેલા તું’  માંથી ફિંગર ડાન્સ સ્ટેપ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે અજયની દીકરી નિસા દેવગન એ પોતાના મિત્ર ઓરી અવત્રામણિ  સાથે આ સ્ટેપ મજેદાર અંદાજમાં રિક્રિએટ કર્યું છે. ઓરીએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં બંને હાસ્યભર્યા અંદાજમાં આ સ્ટેપ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીરા અને અંશુમન ના લગ્ન પર આવશે વિઘ્ન, ચારુ બાદ શો માં આ મહત્વ ના પાત્ર નું થશે મૃત્યુ

નિસા અને ઓરીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

વિડિયોમાં નિસા અને ઓરી હાથમાં હાથ નાખીને ફિંગર પોઈન્ટિંગ સ્ટેપ કરે છે, જે અજય અને મૃણાલે ફિલ્મમાં કર્યો હતો. ઓરીએ કેપ્શનમાં લખ્યું, “She didn’t even have to learn the dance!!” – એટલે કે નિસાને ડાન્સ શીખવાની જરૂર પણ પડી નહીં. ચાહકોે આ વીડિયો પર “Like father like daughter” અને “She roasted her own father” જેવા કમેન્ટ્સ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Orhan Awatramani (@orry)


વિજય કુમાર અરોરા દ્વારા નિર્દેશિત ‘સન ઓફ સરદાર 2’એક એક્શન-કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં અજય દેવગન, મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા અને વિંદૂ દારા સિંહ જેવા કલાકારો છે. ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More