53
News Continuous Bureau | Mumbai
- અમેરિકન સરકારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી.
- પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૌયબા (LeT) નું એક ફ્રન્ટ સંગઠન છે અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરે છે.
- TRF એ પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારી હતી
Russia Oil Ban: રશિયાનું ઓઈલ બંધ થાય તોય ભારતને ઉની આંચ નહીં આવે
Join Our WhatsApp Community