મીડિયા રિપોર્ટ મુજબ શ્વેતા તિવારી ટીવી ની સૌથી ધનિક અભિનેત્રી છે, રિપોર્ટ મુજબ, શ્વેતા તિવારીની કુલ સંપત્તિ 81 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
રિપોર્ટ મુજબ દિવ્યાંકા ત્રિપાઠીની નેટવર્થ 40 કરોડ રૂપિયા છે. દિવ્યાંકાને યે હૈ મોહબ્બતેમાં ઈશિતા ભલ્લાની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરાનું પાત્ર ભજવીને લાઈમલાઈટ મેળવનાર શિવાંગી જોશીની નેટવર્થ રિપોર્ટ મુજબ 37 કરોડ રૂપિયા છે.