ફિલ્મ 'સૈયારા'થી આજના દર્શકોને પ્રભાવિત કરનાર અહાન પાંડેએ આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 

આ લિસ્ટમાં બીજા નંબરે મોહિત સૂરી છે જેણે સૈયારાનું નિર્દેશન કર્યું છે. 

આ યાદીમાં ત્રીજા નંબરે ફિલ્મ સૈયારા માં  મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવનાર અનિત પદ્દા છે. 

મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન ચોથા નંબરે છે. આ અભિનેત્રી વૈશ્વિક સ્તરે પણ સમાચારમાં રહે છે.

આ યાદી માં ફાતિમા સના શેખ પાંચમા નંબરે છે. ફાતિમા તેની નેટફ્લિક્સ ફિલ્મ 'આપ જૈસા કોઈ' માટે સમાચારમાં છે. 

આ યાદી માં છઠ્ઠા નંબર પર કેટરિના કૈફ છે. આ અભિનેત્રી તેની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે.

આ યાદીમાં શાહરૂખ ખાન સાતમા ક્રમે છે. દુનિયાના ટોચના કલાકારોમાં સામેલ કિંગ ખાનને આટલા પાછળ જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ શકે છે.

શાહરૂખ ખાન પછી આ યાદીમાં આમિર ખાન આઠમા ક્રમે છે. 

તમે સાનવિકાને વેબ સિરીઝ પંચાયતમાં રિંકીના પાત્રમાં જોઈ હશે. આ યાદીમાં સાનવિકા નવમા ક્રમે છે.

આ યાદી માં અભિનેતા આર માધવન દસમા ક્રમે છે. અભિનેતા તેની તાજેતરની નેટફ્લિક્સ રિલીઝ 'આપ જૈસા કોઈ' માટે પ્રશંસા મેળવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow