ટીવીના સૌથી લોકપ્રિય શો 'અનુપમા' થી રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં પ્રખ્યાત છે. 

રૂપાલી મહાદેવની ભક્ત છે. તે ઘણી વખત બાબા મહાકાલ ના દર્શન કરવા ઉજ્જેન જાય છે. 

શ્રાવણ ના પવિત્ર માસ માં રૂપાલી બાબા મહાકાલ ના દર્શન કરવા પહોંચી છે. 

રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે,

આ તસવીરો માં રૂપાલી બાબા મહાકાલ ની ભક્તિ માં લિન જોવા મળી રહી છે. 

રૂપાલી ને તેના પતિ સાથે બાબા મહાકાલના દર્શન કરતી જોઈ શકાય છે

આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'શ્રાવણ સોમવાર અને મારો મહાકાલ.' 

રૂપાલી ની  આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow