અજય દેવગન અને મૃણાલ ઠાકુર અભિનીત 'સન ઓફ સરદાર 2' 1 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ધડક 2' 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ફિલ્મ પણ 1 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
આશુતોષ રાણા, ગુલશન ગ્રોવર ની ફિલ્મ હીર એક્સપ્રેસ 8 ઓગસ્ટ ના રોજ રિલીઝ થઇ રહી છે.
'જોરા' એક મર્ડર મિસ્ટ્રી-થ્રિલર છે. આ ફિલ્મ પણ 8 ઓગસ્ટ ના રોજ રિલીઝ થઇ રહી છે.
'વોર 2' એ YRF સ્પાય યુનિવર્સનો સૌથી મોંઘો એક્શન થ્રિલર છે આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
રજનીકાંતની 'કૂલી' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે. તે 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સિદ્ધાર્થ કપૂર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ 'પરમ સુંદરી' 29 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More