ક્રિસ્ટલ ડિસોઝા પોતાની ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે.
ક્રિસ્ટલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરે છે.
તાજેતરમાં, તેણે દુબઈથી પોતાની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં ક્રિસ્ટલ નારંગી રંગનો ઓફ શોલ્ડર કો-ઓર્ડ સેટ માં જોવા મળી રહી છે.
કાનમાં સોનાના હૂપ ઇયરિંગ્સ,ગળામાં ચેઇન અને બ્રેસલેટ સાથે તેને તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
ઓવલ ફ્રેમ સનગ્લાસ સાથે ક્રિસ્ટલે તેના વાળને ઊંચા પોનીમાં બાંધ્યા છે,
ક્રિસ્ટલ ની તસવીરો પર થી એવું લાગી રહ્યું છે કે તે દુબઇ માં તેના વેકેશન ને ખુબ એન્જોય કરી રહી છે.
ક્રિસ્ટલ ની આ તસવીરો વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More