શિવાંગી જોશી એ યે રિશ્તા માં નાયરા ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થઇ હતી 

શિવાંગી જોશી ની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ વધુ ચર્ચામા રહે છે. 

શિવાંગી જોશી હાલ સોની ટીવી ની સિરિયલ બડે અચ્છે લગતે હૈ 4 માં જોવા મળી રહી છે. 

શિવાંગી સોશિયલ મીડિયા પર તેની તસવીરો ને વિડીયો શેર કરતી રહે છે. 

શિવાંગી એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. 

આ તસવીરો માં શિવાંગી મરૂન કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે. 

શિવાંગી એ જાળીદાર ડ્રેસ સાથે તેને મેચિંગ મરૂન કોટ પહેર્યો છે. 

આ આઉટફિટ શિવાંગી એ આઇટીએ એવોર્ડ 2025 ના ફંક્શન માં પહેર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow