દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ના ડેટિંગની અફવાઓ ઘણા વર્ષોથી ઉડી રહી છે. જોકે, કોઈએ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અને સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન ના પણ ડેટિંગ ની અફવા ઘણા સમય થી ચાલી રહી છે.
યુકે સ્થિત ઉદ્યોગસાહસિક કબીર બાહિયા સાથે કૃતિની વધતી જતી મિત્રતાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.બોલિવૂડ ની ગલીઓ માં બંને ના ડેટિંગ ના સમાચાર પણ વહેતા થયા છે.