બાલિકા વધુની નાની આનંદી અવિકા ગૌર આજકાલ તેના અંગત જીવનને કારણે સમાચારમાં છે

તાજેતરમાં જ અવિકા એ તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી છે. તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે 

અવિકા ગૌર હાલમાં તેના મંગેતર મિલિંદ ચંદવાની સાથે "પતિ, પત્ની ઔર પંગા" માં જોવા મળી રહી છે. જેમાં તેને તેની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો 

અવિકા અને મિલિંદને પૂછવામાં આવ્યું કે પહેલા કોણે પ્રપોઝ કર્યું.જેમાં અવિકા એ ક્યુ કે મેં પહેલા પ્રપોઝ કર્યું હતું 

અવિકાએ જણાવ્યું કે મિલિંદે તેને 6 મહિના માટે ફ્રેન્ડ ઝોનમાં રાખી હતી

અવિકાએ જણાવ્યું કે મિલિંદને મળ્યાના એક અઠવાડિયામાં જ તેણે તેને કહ્યું હતું કે મને તું ગમે છે, મને લાગે છે કે ભવિષ્યમાં કંઈક થઈ શકે છે. 

પરંતુ, મિલિંદે અવિકાને કહ્યું કે ના, આપણે પહેલા 6 મહિના મિત્ર રહીશું, પછી વિચારીશું.

મિલિન્દ એ અવિકા ને ડ્રામેબાજ ગણાવી. અવિકાએ જણાવ્યું કે તે બાળપણથી જ નાટક કરતી આવી છે, તેથી તેને જીવનમાં નાટક કરવાનું ખૂબ ગમે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow