જ્હાન્વી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની દીકરી છે. 

જ્હાન્વી તેની આગામી ફિલ્મ પરમ સુંદરી ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.  

જ્હાન્વી કપૂર એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં જ્હાન્વી ફ્લોરલ સાડીમાં જોવા મળી રહી છે

આ લુક સાથે, જ્હાન્વી એ કેપ્શનમાં લખ્યું, 'ભીગી સાડી, અબ ફૂલો કી સાડી પરમસુંદરી 29 ઓગસ્ટે થિયેટરોમાં' 

સિદ્ધાર્થ મલ્હોત્રા 'પરમ સુંદરી'માં જ્હાન્વી સાથે જોવા મળશે

જ્હાન્વી કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 26 મિલિયન ફોલોઅર્સ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow