અનિતા પદ્દા ફિલ્મ 'સૈયારા' માં અહાન પાંડે સાથે જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા તે પ્રખ્યાત થઈ છે.

અમીષા પટેલે વર્ષ 2000 માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' થી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તે પ્રખ્યાત થઈ હતી 

ગ્રેસી સિંહે વર્ષ 2001 માં ફિલ્મ 'લગાન' થી ડેબ્યૂ કર્યું હતું. તેણીને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. 

દીપિકા પાદુકોણ એ 2007 માં ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' થી ડેબ્યૂ કર્યું હતું. દીપિકાને દર્શકો તરફથી પણ ઘણો પ્રેમ મળ્યો 

અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડી'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી પોતાની પહેલી ફિલ્મથી જ તે દર્શકોમાં લોકપ્રિય બની ગઈ. 

અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડી'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી પોતાની પહેલી ફિલ્મથી જ તે દર્શકોમાં લોકપ્રિય બની ગઈ. 

આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ થી આલિયા એ ખુબ લોકપ્રિયતા મેળવી હતી.  

નિતાંશી ગોયલે કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાપતા લેડીઝ' દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. નિતાંશી એ પોતાના અભિનય અને માસૂમિયતથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow