જેનિફર વિંગેટે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી 

જેનિફરે કાર્તિકા નામના શોથી ટીવી પર ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તે કસૌટી જિંદગી કી, કહીં તો હોગા, ક્યા હોગા નિમ્મો કા જેવા શોમાં જોવા મળી. 

જેનિફર વિંગેટ એ તેના સહ-અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.જોકે, બે વર્ષમાં જ તેમના સંબંધો છૂટાછેડામાં પરિણમ્યા 

રિપોર્ટ અનુસાર, કરણ સિંહ ગ્રોવરનું બિપાશા બાસુ સાથે અફેર હતું અને તેથી જ જેનિફર સાથેના તેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી

છૂટાછેડા પછી, જેનિફર સિંગલ જીવન જીવી રહી છે. અને તે તેના જીવન માં ખુશ છે. 

કરણ સાથે લગ્ન કર્યા પછી, જેનિફરે તેની કારકિર્દીમાંથી વિરામ લેવાનું વિચાર્યું હતું,તે ગૃહિણી તરીકે પોતાનું જીવન જીવવા માંગતી હતી. પરંતુ તેના લગ્ન તૂટી ગયા પછી, તે ખૂબ જ ભાંગી પડી. 

પોતાના દુઃખ માંથી બહાર આવ્યા બાદ જેનિફરે 'બેહદ' સીરિયલ સાથે ટીવી પર શાનદાર વાપસી કરી. 

જેનિફર છેલ્લે રાયસિંઘાની વર્સિસ રાયસિંઘાની માં જોવા મળી હતી..  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow