જાહ્નવી કપૂર હાલ તેની ફિલ્મ પરમસુંદરી ને લઇને ચર્ચામાં છે.  

જાહ્નવી કપૂર તેની ફિલ્મ પરમ સુંદરી ના પ્રમોશન માં વ્યસ્ત છે.  

આ ફિલ્મ માં જાહ્નવી કપૂર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. 

તાજેતર માં મનીષ મલ્હોત્રા એ જાહ્નવી કપૂર ની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં જાહ્નવી કપૂર ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

જાહ્નવીએ સોનેરી સાડી સાથે ભારે ઘરેણાં પહેર્યા છે. જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યા છે. 

આ લુક સાથે, મનીષ મલ્હોત્રાએ કેપ્શનમાં લખ્યું, 'સુંદર રીતે સુંદર જાહ્નવી કપૂર'

જાહ્નવી નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow