રજનીકાંતની ફિલ્મ "કુલી"માં આમિર ખાન દાહા નામના માફિયા ડોનના રોલમાં કેમિયો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તેણે આ રોલ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. 

“અતરંગી રે"માં અક્ષય કુમારના 30-40 મિનિટના રોલ માટે તેને 27 કરોડ રૂપિયા મળ્યા.

"RRR"માં આલિયા ભટ્ટ એ તેના 10 મિનિટના કેમિયો માટે 9 કરોડ ફી પેટે વસૂલ્યા હતા. 

એસ.એસ. રાજામૌલીની "RRR" ફિલ્મમાં અજય દેવગન 8 મિનિટના કેમિયો માં જોવા મળ્યા હતા. તેણે દરેક મિનિટ માટે અંદાજે 4.35 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા — કુલ 35 કરોડ!

"રોકેટ્રી"માં શાહરુખ ખાન એ કેમિયો કર્યો હતો જેમાં તેને કોઈ ફી લીધી નહોતી 

"બેબી જોન"માં સલમાન ખાન એ કેમિયો માટે કોઈ ફી લીધી નથી.

"ગંગુબાઈ કાઠિયાવાડી"માં હૂમા કુરૈશીનો આઈટમ સોંગ હતો જેના માટે તેને  2 કરોડ મળ્યા હતા.  

"વોલ્ટર વેરૈયા"માં ઉર્વશી રૌતેલા નો કેમિયો હતો જેના માટે તેને 2-3 કરોડ મળ્યા હતા.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow