શિવાંગી જોશીને ટીવી પર 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલથી ખ્યાતિ મળી

આ દિવસોમાં શિવાંગી જોશી ટીવી સીરિયલ 'બડે અચ્છે લગતે હૈ'માં જોવા મળી રહી છે

આ સિરિયલ માં લોકો ને શિવાંગી અને હર્ષદ ની જોડી ખુબ પસંદ આવી રહી છે. 

શિવાંગી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. તે તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં શિવાંગી એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શિવાંગી યલો સલવાર કમીઝ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ અને કપાળ પર બિંદી તેની સુંદરતા માં વધારો કરી રહ્યા છે. 

શિવાંગી જોશી ની સાદગી તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow