અનુપમામાં વનરાજની ભૂમિકામાં સુધાંશુ પાંડેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ સુધાંશુની કુલ સંપત્તિ 21-25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
રિપોર્ટ મુજબ અનુપમામાં કાવ્યાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર મદાલસા શર્મા ની કુલ સંપત્તિ 14-20 કરોડ રૂપિયા છે.
રિપોર્ટ અનુસાર અનુપમા માં કિંજલ ની ભૂમિકા ભજવી ચુકેલી અભિનેત્રી નિધિ શાહ ની કુલ સંપત્તિ 7 થી 10 કરોડ રૂપિયા છે.