તારા સુતરીયા બોલિવૂડ ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે. 

તારા સુતારિયાએ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તારા તેની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઇડ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. 

તારા નું નામ આધાર જૈન સાથે જોડાઈ ચૂક્યું છે. હવે તારા નું નામ વીર પહાડીયા સાથે જોડાઈ રહ્યું છે. 

તાજેતર માં તારા એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં તારા પરંપરાગત સાડીમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

હેવી જવેલરી સાથે તારા એ તેના લુક ને એક્સેસીરીઝ કર્યો છે. 

એક તસવીર માં તો વીર પહાડીયા પણ તારા ની સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow