Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો

Jugnuma Premiere: ‘જગનુમા’ ફિલ્મના રેડ કાર્પેટ પર બોલીવૂડના ટેલેન્ટેડ એક્ટર્સે મનોજ બાજપેયી માટે બતાવ્યો પ્રેમ અને આદર

by Zalak Parikh
Manoj Bajpayee Blushes as Anurag, Jaideep, Vijay Touch His Feet at Jugnuma Premiere

News Continuous Bureau | Mumbai

Jugnuma Premiere: મુંબઈમાં મનોજ બાજપેયી ની નવી ફિલ્મ ‘જગનુમા’  ના પ્રીમિયર દરમિયાન એક હ્રદયસ્પર્શી અને મજેદાર ક્ષણ જોવા મળી. જયદીપ અહલાવત, અનુરાગ કશ્યપ અને વિજય વર્મા એ રેડ કાર્પેટ પર મનોજના પગે લાગ્યા, જેને કારણે મનોજ શરમથી લાલ થઈ ગયા અને હસતા-હસતા પોઝ આપતા જોવા મળ્યા. સાથે સાથે ત્યાં હાજર બધા હસી પડ્યા. 

આ સમાચાર પણ વાંચો : Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી

મિત્રતાની મીઠી ઝલક: રેડ કાર્પેટ પર મસ્તી અને આદર

જ્યારે મનોજ પાપારાઝી માટે પોઝ આપી રહ્યા હતા, ત્યારે અનુરાગ, વિજય અને જયદીપ એક પછી એક આવ્યા અને તેમના પગે લાગ્યા. આ મજાકભરી અને પ્રેમભરી હરકતને જોઈને મનોજ હસતા-હસતા શરમાઈ ગયા. આ મોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સે આ એક્ટર્સના બોન્ડને ખૂબ પસંદ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


જગનુમા’ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિમાલયના પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રહસ્યમય આગ, કુટુંબના રહસ્યો અને લોકકથાઓ સાથે એક મૈજીકલ રિયલિઝમ દર્શાવવામાં આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More